આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ય વાસ્તુશાસ્ત્રી અને જ્યોતિષાચાર્ય ડૉ. ભોજરાજ દ્વિવેદી આજના સમયનું એક અણમોલ વ્યક્તિ છે.
ડૉ. દ્વિવેદીની કલમે જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, હસ્તરેખા. અંકવિધ્યા, આકૃતિવિજ્ઞાન, યંત્ર-તંત્રવિજ્ઞાન, કર્મકાંડ અને પૌરાણિક
વિધ્યાના 310 ઉપરાંત પુસ્તકોનું લખાણ થઈ ચૂક્યું છે અને દેશ-વિદેશની અનેક ભાષાઓમાં તેનું પ્રકાશન થઈ ચૂક્યું છે તેમના
દ્વારા કરવામાં આવેલ 3000 ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહતમ ધરાવતી ભવિષ્યવાણીઓ સમયચક્ર ઉપર સાચી સાબિત
થઈ છે.
Hindu Manyatao No Dharmik Aadhar
₹200.00 ₹180.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+12 |
| Book Pages | 208 |









