Operation Tabahi Gujarati Book

By (author)Anil Rawal

499.00 449.10

Operation Tabahi Gujarati Book By Anil Rawal

Out of stock

ઑપરેશન તબાહી’ સત્ય ઘટના-કાલ્પનિક કથા
ઑપરેશન તબાહી…એ ભારતમાંથી એક ખાસ મિશન માટે પડોશી દેશમાં ગુપ્ત રીતે મોકલેલા એક યુવતી સહિત ચાર આપણા જાંબાઝ એજન્ટ્સની એક અનોખી, રોમાંચક નવલકથા છે. તદ્દન નોખા મિજાજ અને અનોખી કથનશૈલી સાથે વહેતી  ….આ બધું તો છે જ, પણ સૌથી ઉપર છે દેશકાજે શહીદ થઈ જવાની આપણા એજન્ટ્સની તમન્ના. શું આ ગુપ્ત મિશન સફળતાનું કિરણ જુએ છે કે પછી….? જવાબ ‘ઑપરેશન તબાહી’માં છે.

Category:
Weight 0.4 kg
Dimensions 21 × 17 × 3 cm
book-author

publisher

Navbharat Sahitya Mandir

ISBN

9.78939E+12

Book Pages

296