‘ સૉક્રેટિસ’ ઘટનાપ્રધાન નવલકથા છે અને તેનું કેંદ્રવર્તી સર્જનતત્ત્વ સૉક્રેટિસનું ચરિત્રસર્જન અને મીડિયા-
એપોલોડોરસની પ્રણયકથા તથા તેની સૉક્રેટિસના ચરિત્ર સાથે સમાન ગતિ અને યોગ છે વળી, આ સર્વ
ઘટનાઓ ઍથેન્સની ભૂમિ પર અને ગ્રીસના યુગાંતર કરાવનાર ઈતિહાસપ્રવાહ સાથે જોડાયેલી છે એ પણ
એનું આકર્ષણ પ્રતિભાવિલસન છે. દેશકાળ તો ઠીક, પણ સંસ્કાર પરંપરાઓમાં પણ ભિન્ન એવા સંદર્ભની
કથારચનામાં પ્રતિભાની વિશેષ કસોટી છે.
Socretis
₹299.00 ₹269.10
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78939E+12 |
| Book Pages | 304 |









