Revolution 2020 (Gujarati Translation)

By (author)Chetan Bhagat

275.00 247.50

Out of stock

એક સમયની વાત છે. ભારતના એક નાના શહેરમાં બે છોકરા રહેતા હતા. બંને બુદ્ધિશાળી હતા, પણ બુદ્ધિનો
ઉપયોગ એમણે જુદા જુદા માર્ગે કર્યો. એકને પૈસા કમાવવા હતા.
બીજાને ક્રાંતિ કરવી હતી.
બંનેની સમસ્યા એક જ હતી. બંને એક જ છોકરીને પ્રેમ કરતાં હતા.
‘રૅવૉલ્યુશન ૨૦૨૦’ માં તમારું સ્વાગત છે! આ કથા છે બે બાળપણના ત્રણ મિત્ર-ગોપાલ, રાઘવ અને આરતીની, જે
પ્રેમ. ખુશી અને સફળતા મેળવવા મથે છે, પણ જે સમાજ ભ્રષ્ટાચારને વધારે છે, એમ આવા સપના સહેલાઈથી પૂરા
થતાં નથી.
અન્યાયી અને ભ્રષ્ટાચારી સિસ્ટમની સામે ગોપાલે પરાજય સ્વીકારી લીધો, પણ રાઘવે પોતાની લડાઈ ચાલુ રાખી ,
છેવટે જીત કોની થશે?

SKU: BK-RRA-0176
Categories:,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78935E+12

Book Pages

250