Mikhail Stragov

By (author)Jule Verne

250.00 225.00

Out of stock

જૂલે વર્નની સમર્થ કલમે લખાયેલી આ નવલકથા મૂળભૂત રીતે પ્રવાસ દરમ્યાનનાં સહસોની કથા છે.
સામ્યવાદી રશિયા વિશેની આપણી જાણકારી ઉપરછલ્લી જ રહી છે. એ મહાકાય દેશના ઇતિહાસ,
ભૌગોલિક સ્થિતિ તથા લોકજીવન સંબંધમાં આપણે ખાસ કાંઈ જાણતા નથી. એ સમયના પૃથ્વી ઉપરના
સૌથી મોટા દેશ રશિયા ઉપર ત્યારે ઝરણા નામથી ઓળખતા સમ્રાટોનું પેઢીઓનો એક હજાર વર્ષનો
ઇતિહાસ મોટે ભાગે ઝરીના કહેવાતી. આ સમ્રાટો પેઢીઓનો એક હજાર વર્ષનો ઇતિહાસ મોટે ભાગે રક્ત-
રંજિત સંઘર્ષો અને પ્રજાના દારૂણ શોષણથી ભરેલો છે. એમાં પીટર ધી ગ્રેટ તથા કેથેરીન ધી ગ્રેટ જેવા ગણ્યા
ગાંઠયા પ્રજાવત્સલ શાસકો હતા, તો ઇવાન ધી ટેરીબલ જેવા અનેક જાલીમો પણ હતા.

SKU: BK-RRA-0142
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78935E+12

Book Pages

296