Nimitta Matra

By (author)Adwait

399.00 359.10

1000 in stock

તમને “અધ્યાત્મ” અંદરની તરફ વળવાના રસ્તાનું નામ છે અને આ પુસ્તક તમને તમારા અંદરના જગતના રાહસ્યોને
જાણવા અને સમજવા માટે કઈંક મદદ કરે બસ એટલી જ મારી અભિલાષા છે. બહારના જગતમાં કંઈ પણ તમારા અંદર
જગતમાં શાંતિ, પ્રેમ અને સત ચિત્ત આનંદનો સંચાર થાય બસ એટલું જ અહી મારુ લક્ષ્ય છે.
– અદ્વૈત

SKU: BK-NBA-15366
Categories:,
book-author

Book Pages

208

publisher

Navbharat Sahitya Mandir

ISBN

9789366574387