શક્તિ પૂજા! સનાતન ધર્મએ વિશ્વને આપેલી અમૂલ્ય ભેટ છે. સંસ્કારોના સિંચન સાથે ધર્મનો માર્ગ બતાવતાં આપણા શાસ્ત્રોમાં સ્ત્રીના માસિકધર્મનો ગહન અભ્યાસ જોવા મળે છે. આજની સુપરવુમનને મોડર્ન લાઇફસ્ટાઇલથી ઉદ્ભવતી મોડર્ન સમસ્યા જેમકે PCOD – PCOS, PMS, ડિસમેનોરિયા, મેનોરેજિયા, મેટ્રોરેજિયા, એમેનોરિયા, ઓલિગોમેનોરિયાનો સામનો કરવો ખુબ મુશ્કેલ બની રહ્યો છે. પરંતુ આપણા મહાન પૂર્વજોએ આ મોડર્ન સમસ્યાનો કોયડો પહેલા જ ઉકેલીને આપણા જીવનમાં વણી રાખ્યો હતો. જેને આપણે માન્યતાઓ કહીને આંખ આડા કાન કર્યાં.
Logical Rajswala
₹175.00 ₹157.50
999 in stock
| book-author | |
|---|---|
| Book Pages | 80 |
| ISBN | 9789393237491 |
| publisher | Navbharat Sahitya Mandir |









