સંત મેકણ એટલે છેલ્લા હજાર વર્ષમાં કચ્છમાં જે જાણીતી વ્યક્તિઓ થઈ ગઈ તેમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતાં વ્યક્તિ સંત મેકણે કચ્છ અને સૌરાષ્ટ્રમાં અધ્યાત્મ અને સેવાક્ષેત્રે જે કાર્યો કર્યા છે તેનો પ્રભાવ આજે ત્રણ સદી પછી પણ જોવા મળે છે.આવા અદ્ભુત સંત મેકણના જીવન અને અધ્યાત્મને સમજાવતી આ નવલકથા છે. મેકણના રોમાંચક જીવનને તેમાં પુનઃ પ્રગટ કરવાનો પ્રયાસ કર્યો છે. પુસ્તક પૂરું કર્યા પછી એક પ્રભાવશાળી વ્યક્તિત્વને સ્પર્ધાની અનુભૂતિ થશે.
jinam Gujarati Book
₹175.00 ₹157.50
jinam Gujarati Book By Haresh Dholakia
998 in stock
| Weight | 0.4 kg | 
|---|---|
| Dimensions | 21 × 17 × 3 cm | 
| book-author | |
| publisher | Gurjar Sahitya Prakashan | 
| ISBN | 9788119738328 | 
| Book Pages | 132 | 










