જૂલે વર્ન વિજ્ઞાન સાહિત્યના ઋષિ ગણાય છે. એ ક્ષેત્રે તેમણે નવી જ કલ્પના કરી જે સમયાંતરે સત્યમાં પલટાઈ ગઈ. ભારત માટે જૂલે વર્નના હદયમાં
એક વિશિષ્ટ સ્થાન હતું. ‘ અગનીરથ’ ની આ કથા સંપૂર્ણપણે ભારત ઉપર જ રચાઈ છે. ૧૮૫૭નો વિકલ્પ અને ત્યાર બાદની રોમાંચક ઘટનાઓ આ કથા માં જૂલે વર્નની વિશિષ્ટ કલમે રજૂ થઈ છે.
Agnirath
₹350.00 ₹315.00
4968 in stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9789351224297 |
| Book Pages | 328 |









