કાલી પુરીનો વજનવિરોધી જંગ તો નાનપણથી ચાલતો રહ્યો છે. લડી-લડીને, ડાયેટ કરી-કરીને આજે
એ ખુદને સંતોષ થાય એટલાં વજન પર પહોંચી છે. અહી જે ડાયેટસ છે, એ કાલીની જીવનકથનીના
પ્રકરણ જેવા છે. બૉલીવુડ બિટ્સ પર સૂર્યનમસ્કાર, કઠિન કોકોનેટ વોટર ડાયેટ, જાતે ઘડી કાઢેલો
શેમ્પેઈન ડાયેટ પ્લાન….
Matra Vato Karvathi Vajan Nahi Utre
₹175.00 ₹157.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78938E+12 |
| Book Pages | 176 |









