Chinta Chhodo Sukh Thi Jivo (Gujarati Translation of How to Stop Worrying and Start Living)

By (author)Dale Carnegi

200.00 180.00

Out of stock

ચિંતા છોડો સુખથી જીવો

કાયમ સાથે રાખવા જેવુ પુસ્તક,
કહેવાય છે કે ચિંતા ચિતા સમાન હોય છે પણ હવે પછી તમારે ચિંતગ્રસ્ત જીવન જીવવાની જરૂર નથી, ડેલ કાર્નેગીના જાદુઈ
જડીબુટ્ટી જેવા આ પુસ્તકે, લાખો લોકોને ચિંતા ઉપર વિજય મેળવવામાં ખૂબ મદદ કરી છે. સરળતાથી અમલમાં મૂકી શકાય
એવી વાતો અહી કરવામાં આવી છે, જે તમારા જીવનને ચિંતમુક્ત કરી આનંદ, સુખ અને શાંતિથી ભરી દેશે.

SKU: BK-RRA-0064
Categories:, ,
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9.78935E+12

Book Pages

224