આસપાસની વનસ્પતિ, જીવજંતુઓ , આકાશના રંગો, સાગરની અજાયબીઓ, રોકેટ અને રેડિયોની રચના વગેરે વિશે
આપણા બાળકોને જાણવાનું માં થાય એ સ્વાભાવિક છે. પૃથ્વીના પેટાળમાં શું હશે? પાંદડાઓ રંગ લીલો શાથી હોય છે?
તમારું હદય ક્યારે આરામ કરે છે? આવા અનેક પ્રકારનાં પ્રશ્નો આજના બાળકો ઘણીવાર માતાપિતાને, શિક્ષકોને કે અન્ય
પરિચિતોને પૂછતાં હોય છે.
Tame Jano Chho?
₹85.00 ₹76.50
4991 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351224525 |
Book Pages | 112 |