કલ્પના કરો: તમે સવારમાં આરામદાયક સોફા પર મસાલા-ચાનો આનંદ માણી રહ્યા છો, અખબાર તમારી સામે ફેલાયેલું છે. ફ્રન્ટ પેજની
હેડલાઈન તમારું ધ્યાન ખેંચે છે-શહેરના સૌથી મોટા પાગલખાનામાંથી માનસિક વિકૃતિઓ ધરાવતાં દસ પાગલ ભાગી ગયા છે. તેઓ
શહેરમાં કયાંક ને કયાંક અરાજકતા પેદા કરી રહ્યા છે. કદાચ તેઓ તમારી આસપાસનો એ જ શેરીઓમાં છે,જ્યાં તમે દરરોજ ચાલો છો.
બસ આ જ રસપ્રદ કથા છે ‘દસ પાગલ’ની .
Das Pagal
₹225.00 ₹202.50
Out of stock
| book-author | |
|---|---|
| Book Pages | 192 |
| ISBN | 9.78936E+12 |
| publisher | RRS |









