ચિતશક્તિ વિલાસ,આપના સમયના એક મહાન સિદ્ધગુરુ દ્વારા લિખિત,આધ્યાત્મિક યાત્રાનું એક વિલક્ષણ વર્ણન છે. આ ગ્રંથમાં સ્વામી મુક્તાનંદ, અંતરાકાશના બ્રહાંડીય આયમોનું સ્પષ્ટ વિવરણ આપે છે. મારો પોતાનો અનુભવ છે કે જીવનમાં સાચા સંતુલનનો ભાવ પામવા માટે એક વ્યક્તિએ અંતરાકાશનું અનુસંધાન કરવું આવશ્યક છે.
Chitshakti Vilas Gujarati Book
₹500.00 ₹450.00
Chitshakti Vilas Swami Muktananda’s spiritual autobiography Book in Gujarati
Out of stock
| Weight | 0.4 kg |
|---|---|
| book-author | |
| publisher | Navbharat Sahitya Mandir |
| ISBN | 9788186693193 |
| Book Pages | 358 |









