વાર્તા સમાજનું દર્પણ છે. સારો કે વરવો, સમાજનો વાસ્તવિક ચહેરો વાર્તારૂપી દર્પણમાં પ્રતિબિંબિત થાય છે. સદીઓથી આપણો સમાજ રૂઢિગત પરંપરાઓ અને રીતિરિવાજોની બેડીમાં બંધાયેલો રહ્યો છે. આ બેડીઓએ ઘણાં સપનાંની પાંખ કાપી છે તો ઘણી આશાઓના દીપ બુઝાવ્યા છે. આ પરિસ્થિતિનો ભોગ મહિલાઓ બની છે. એક સ્ત્રી હોવાને નાતે જિજ્ઞા પટેલની કલમ સહજ રીતે સ્ત્રીએ સહેલા અત્યાચાર અને અન્યાય તરફ આકર્ષાય છે અને તેને પોતાની વાર્તાઓમાં અવાજ આપે છે. જે વાચકને નવા જ પરિવેશમાં લઈ જઈ અનેરો વાચન અનુભવ પૂરો પાડે છે.
Chhundana Gujarati Book
₹300.00 ₹270.00
Out of stock
| book-author | |
|---|---|
| Book Pages | 192 |
| publisher | Zen Opus |









