નાનાભાઇ ગુજરાતના મોટા કેળવણીકાર હતા તે સર્વસ્વીકૃત છે. એમણે દક્ષિણામૂર્તિ , ગ્રામદક્ષિણામૂર્તિ તથા લોકભારતી
દ્વારા નવી કેળવણીમાં અજોડ કામ કર્યું હતું પણ તેઓ સમગ્ર ગુજરાતના સંસ્કાર – ઘડવૈયા હતા, એટલે તેમણે પાકી ઉંમરે
લોકો પાસે ભાગવટકથા કરવાનું શરૂ કર્યું હતું. રામાયણ-મહાભારત અને ભાગવત ત્રણે મહાગ્રંથોને તેઓ ભારતીય સંસ્કારોનું
રસાયણ સમજતા.
Ramayan Na Patro
₹275.00 ₹247.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 368 |









