‘અંગદનો પગ’ વાંચી છે ને ? તેમાં લેખકે પોતાના શિક્ષણ-વ્યવસાયના વાસ્તવિક્તા અનુભવોને થોડી કલ્પના ભેળવીને
રસપ્રદ રીતે રજૂ કર્યા હતા.
એ જ લેખન આ પુસ્તકમાં પોતે શિક્ષણ જગતમાં જે અદ્ભુત અને અનંત આનંદ મેળવ્યો,
તેની પ્રેરણાત્મક વાત સરળ રીતે રજૂ કરે છે.
Charso Taka Anand
₹135.00 ₹121.50
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 176 |









