Dhirubhai Avrodho Ni Aar Par

120.00 108.00

4867 in stock

ધીરુભાઈ અને રીલાયન્સે એટલી જબરદસ્ત સફળતા મળી છે કે મોટા ભાગના લોકો તેમની સુખ-સમૃદ્ધી અને સંપતિના
ચાલકટથી આગળ કશું જોઈ શકતા નથી. ધીરુભાઈને સફળતા કંઈ સહેલાઈથી પ્રાપ્ત થઈ નહોતી. સફળતા માટે તેમણે એક
લાંબી અને કઠીન લડાઈ લડવી પડી હતી. તેના કારણે જ તેમનું જીવન અને સફળતા પ્રેરણાદાયી બની રહ્યા છે. તેના કારણે
આપને સૌ, ધીરુભાઈ પોતેજ કહેતા હતા તેમ ‘ ખુલ્લી આંખે સપના જોવાની હિંમત’ કરી શકીએ છીએ.

Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351227038

Book Pages

120