ધૂળિયા મૂળિયાં
દોસ્તારો ફળિયામાં રમત હોય ત્યારે ઘરમાં
બેસીને લેસન કરવાનું ભારે અળખામણું
લાગતું બારીના સળિયા કેદના સળિયા
બની જતાં વડીલો વારંવાર કહેતા.’ નહીં ભણો
તો રાંદેર સુરત વચ્ચે ઘોડાગાડી ભાડે ફેરવાજો,
ભણો તો સાહેબ બનશો.’ વડીલોને ખબર
ન હતી કે અમને સાહેબ બનવા કરતાં
ઘોડાગાડી ચલાવવાની વાત વધારે
આકર્ષણ લાગતી.
– ગુણવંત શાહ
Billo Tillo Tach
₹225.00 ₹202.50
4987 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351224372 |
Book Pages | 272 |