અસ્તિત્વનો ઉત્સવ
ઈશાવાસ્યમ્
હૅન્ડઝ અપ!
ઉપનિષદોનું વાંચન પાછલી ઉમેરે થાય એ વાતમાં માલ નથી. આ ગ્રંથ આવી લોકપ્રિય ગેરસમમજ દૂર કરવા માટે જ લખવામાં આવ્યો છે.
નવી પેઢી જો આ ગ્રંથનું વાંચન કરે , તો આ મારી વાત તરત સમજાઈ જશે. આવી શુભ શરૂઆત આજથી જ ભલે થતી!
ગૂણવંત શાહ