Aazadi Pachhi

By (author)Chandrakant Baxi

125.00 112.50

Out of stock

હિન્દુસ્તાનની આઝાદી પછી ઘટેલી ઘટનાઓ અને એ ઘટનાઓમાં કેંદ્રસ્થ રહેલા પાત્રો તથા આઝાદી પછી જેમણે ઐતિહાસિક યોગદાન આપ્યું છે તેવા વ્યક્તિઓ વિશે જાણીતા સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષી અહી કલમ ચલાવે છે.
તેઓ સરદાર પટેલના વ્યકાત્યાની સાથે તેમની અભિવ્યક્તી વિશે પણ લખે છે.
આઝાદીની લડતમાં અને રાષ્ટ્રીય ઘટરમાં ભિન્ન ભિન્ન રીતે યોગદાન આપનાર વ્યક્તિવિશેષોના વ્યક્તિતવને અને કાર્યને અહી લેખક ભિન્ન ભિન્ન રીતે તરાશે છે.