રૂંવે રૂંવે પ્રગટે એવી મધુરતા અને કટકે જીવ બળે તેવી કરુણતાનું સુંદર આલેખન….
સમય પડખું ફેરવે અને સાગરમાં નદી સમાઈ જાય એ પછી મદમસ્ત મોજાં સાથે ઉછાળવું, ભળવું , મળવું , તરવું
વળી બદલાતી મોસમનિ વાંછટે વાંછટે હળવે એકમેકમાં ઓતપ્રોત થાય પિગાળવું એટલે ધૂમ્રલેખા….