Cancer Etale Cancel Nathi Gujarati Book

By (author)Vipul M Kothari

200.00 180.00

Cancer Etale Cancel Nathi Gujarati Book By Vipul Kothari

1000 in stock

કેન એટલે શક્યતા અને સર કરવું એટલે જીત મેળવવી. આમ જીત મેળવવાની શક્યતા એટલે કેન્સર.
કેન્સરનું નામ સાંભળતા જ કોઈપણ વ્યક્તિ કે તેના પરિવારના સભ્યો ભયભીત થઈ જાય છે.કેન્સર આજના જમાનાની જીવલેણ બીમારી છે. પરંતુ સમયસર તેનું નિદાન થાય,સમયસર તેની સારવાર થાય તો કેન્સર સામે વિજય મેળવીને લાંબુ જીવન જીવી શકાય છે.આ પુસ્તક કેન્સરથી પીડાતા અન્ય દર્દીઑ માટે એક દીવાદાંડીની જેમ માર્ગદર્શક સાબિત થશે જ અને સાથે સાથે કોઈ કેન્સર પીડિતને હિંમતભેર જીવન જીવવાનો રાહ પણ ચીંધી શકશે!

SKU: BK-RRA-1515
Category:
Weight 0.4 kg
Dimensions 21 × 17 × 3 cm
book-author

publisher

R R SHETH

ISBN

9789395550932

Book Pages

108