દુનિયાભરના પ્રેમલગ્નોની વાત, આમ તો બહુ સીધીસદી હોય છે. છોકરો છોકરીને પ્રેમ કરે . છોકરી છોકરાને પ્રેમ કરે અને પરની જાય. ભારતમાં કેટલીક વધુ બાબતો ઉમેરાય છે.
છોકરો છોકરીને પ્રેમ કરે છે. છોકરી છોકરી છોકરાને પ્રેમ કરે છે. છોકરીનો પરિવાર પણ છોકરાને પ્રેમ કરતો હોવો જોઈએ.
છોકરનો પરિવાર પણ છોકરીને પ્રેમ કરતો હોવો જોઈએ. એવી માન્યતા ના આધારે ‘ 2 states ‘ બૂક વિસ્તરાયેલી છે.
2 States (Gujarati)
₹195.00 ₹175.50
4947 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351222774 |
Book Pages | 312 |