Tarzan

By (author)Shakar Shah

299.00 269.10

100 in stock

બાળમિત્રો, તમારાં મમ્મી-પપ્પા જ્યારે તમારી ઉંમરનાં હતાં ત્યારે પણ હું એમનો મિત્ર હતો -પૂછી જુઓ
એમને! અને આટલાં વર્ષો પછી આજે હું તમારો પણ મિત્ર છું !
મારા અદભૂત સાહસો વાંચીને કેટલા બધાં લોકો જુદાજુદા ક્ષેત્રોમાં સાહસિક બની ગયા છે! મોટા મોટા
સહસિકોને સહસોનો ‘સ’ ઘૂંટાવનાર જ હું છું!

SKU: BK-RRA-0216
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789382503439

Book Pages

288