સમગ્ર વિશ્વમાં ક્યારેય નહીં જોવા મળેલ એવા ત્વરિત પરિવર્તનો થઈ રહ્યા છે. વિજ્ઞાન કૂદકે અને ભૂસકે આગળ વધી રહ્યું છે.
અનેક અવનવા સંશોધનો થઈ રહ્યા છે. જ્ઞાનના વિસ્ફોટ સાથે જ્ઞાન-વિજ્ઞાનની સીમાઓ વિસ્તરીને માનવીના દૈનિક જીવનને
સ્પર્શી રહી છે. તેથી જ તેની સાથે કદમ મિલાવવા માટે શાળાના અભ્યાસક્રમમાં પણ વિજ્ઞાનને આગવું અને વિશિષ્ટ સ્થાન
આપવામાં આવ્યું છે, પરંતુ પાઠયપુસ્તક અને ચીલાચાલુ શિક્ષણ પદ્ધતિની મર્યાદાને કારણે બાળકોની જિજ્ઞાસાવૃતિ સંતોષાતી
નથી અને જ્ઞાનભૂખ ભાંગતી નથી.
Sharir Parichay
₹150.00 ₹135.00
4989 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351228042 |
Book Pages | 176 |