Ramkrushna Paramhans – Gujarati Book

By (author)Pradip Pandit

99.00 89.10

4985 in stock

ગંગાકિનારે વસેલો બેલૂર મઠ આજે પણ પોતાના પવિત્ર સ્વરૂપમાં ઊભો છે. રામકૃષ્ણનો એ ઓરડો, એમનો એ પલંગ આજે પણ મૂળ સ્વરૂપે છે.
રામકૃષ્ણની ગેરહાજરી અહી સતત પડઘાય છે.
રામકૃષ્ણ પરમહંસના પહેલાં અને પછી પણ ભક્તોનો મૂળ ઉદ્દેશ માત્ર યાચના જ રહ્યો છે. રામકૃષ્ણએ ભક્તિનો એક નવો જ અર્થ દુનિયા સમક્ષ
ખોલી આપ્યો.
ભક્તિ એક ભાવ છે, સ્થિતિ છે એટલે એમ ગણિત નથી હોતું. એમ તો હોય છે માત્ર શ્રદ્ધા અને વિશ્વાસ.

SKU: BK-RRA-0175
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789390298433

Book Pages

104