હાસ્યને જીવંદર્શનની હાઈટ આપી હોવાને કારણે પ્રત્યેક વાંચકના એ ગમતીલા હાસ્યકાર છે. અનુભવની
વ્યાખ્યા આપતાં એ કહે છે : ‘સંપત્તિ મેળવવા સ્વાસ્થ્યનો ભોગ આપવો પડે છે. પછી સ્વાસ્થ્ય પાછું
મેળવવા સંપત્તિનો ભોગ આપવો પડે છે. બંનેમાંથી કંઈ નથી રહેતું ત્યારે જે વધે છે તે અનુભવ કહેવામાં
આવે છે. ‘
Vaah Dost Vaah
₹125.00 ₹112.50
4964 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789381315484 |
Book Pages | 104 |