સ્મૃતિઓ જીવનનું અસલી ભાથું છે. બીજું કશું રહે ન રહે, પરંતુ સ્મૃતિઓ હંમેશાં આપણી સાથે રહે છે. કર્મે શિક્ષક અને સ્વભાવે ભાષાપ્રેમી વલ્લભનાંઢા જીવનના સાડા આઠ દાયકા દરમિયાન ભેગું કરેલ અનન્ય સ્મૃતિઓનું ભાથું આપણી સાથે વહેંચે છે એક પુસ્તક સ્વરૂપે. જેનું શીર્ષક છે ‘ત્રિખંડ ત્રિવેણી’.
Trikhand Triveni Gujarati Book
₹475.00 ₹427.50
Trikhand Triveni Gujarati Book By Vallabh Nandha
999 in stock
Weight | 0.4 kg |
---|---|
book-author | |
publisher | Zen Opus |
ISBN | 9788197091131 |
Book Pages | 475 |