વેદ વિશ્વ-સાહિત્યના પ્રાચીનતમ ગ્રંથ છે- આદિ ગ્રંથ ઈશ્વરીય-જ્ઞાન છે. વેદોમાં મોટાભાગે ઉપાસના અને કર્મકાંડનો ઉલ્લેખ
જોવા મળે છે. આમ છતાં તેમાં યથાસ્થાન આત્મા-પરમાત્મા, પ્રકૃતિ, સમાજ -સંગઠન, ધર્મ-અધર્મ,
જ્ઞાનવિજ્ઞાન તથા જીવનના મૂળભૂત સિદ્ધાંતો અને જીવનોપયોગી શિક્ષણ તથા ઉપદેશોનું પણ
પ્રસ્તુતિકારણ કરવામાં આવ્યું છે. ચારેય વેદમાં સૌથી વધુ પ્રશસ્તિ સામવેદની છે.
Samved – Aapani Sanskruti No Bhavya Varaso
₹150.00 ₹135.00
4949 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351226956 |
Book Pages | 184 |