ભારે દુ:ખની વાત છે કે ભારતીયો તરીકે આપણે સૈકાઓથી લોકજીભે રમતી રહેલી આપણી લોકકથાઓનું
મૂલ્ય સમજી શક્યાં નથી, પ્રાચીન ભારતમાં શિક્ષકો આ શૌર્યગાથાઓ સાંભળીને વિધ્યાર્થીઓને પાવરફૂલ
બનવાની પ્રેરણા આપતાં આજે આ કથાઓ ફક્ત બાળવાર્તાઓ બનીને રહી ગઈ છે. મનોરંજન મેળવવા
સિવાય તેનો કોઈ ઉપયોગ રહ્યો નથી.
Powerful Bano Vikramaditya Buddhi Thi
₹175.00 ₹157.50
4988 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789382503958 |
Book Pages | 160 |