મારે તો ચાંદો જોઈએ
સૂધા મૂર્તિ
બાળવાર્તાઓ લખવી એ બાળઉછેર કરતાંય અઘરું કામ છે. કલ્પશક્તિઓથી વાર્તાઓ નથી લખાતી,
દરેક વર્તન પાયામાં બારીકાઈભર્યું નિરીક્ષણ હોય છે. મોટાભાગની બાળવાર્તાઓ જીવન જીવવાની કાળા શીખવે છે.
તેમ અનેક લોકોના અનુભવોનો અર્ક હોય છે. આવા અનુભવો કોઈપણ દેશ, પ્રાંત, જાતિ કે ભાષામાં થઈ શકે છે.