Khagol Parichay

By (author)Babubhai Avrani

150.00 135.00

Khagol Parichay Gujarati Book By Babubhai avarani

4989 in stock

સમગ્ર વિશ્વમાં ક્યારેય નહીં જોવા મળેલ એવા ત્વરીત ફેરફારો થઈ રહ્યાં છે. વિજ્ઞાન કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે. અનેક અવનવા સંશોધનો અને જ્ઞાનના વિસ્ફોટની સાથે જ્ઞાનવિજ્ઞાનની સીમાઓ વિસ્તરીને માનવીના દૈનિક જીવનને સ્પર્શી રહી છે.
ખગોળ એ કાયમ આપણા રસનો અને જિજ્ઞાસાનો વિષય રહ્યો છે. અહીં ખગોળ અને બ્રહ્માંડ વિશે નવ પ્રકરણોમાં ખૂબ ઊંડાણપૂર્વક ઉપયોગી માહિતી આપવામાં આવી છે. સરળ ભાષા અને ભરપૂર ચિત્રો દ્વારા ખગોળ જેવા ગહન વિષયનું સરળ જ્ઞાન કિશોરો અને વિદ્યાર્થીઓને ઉપયોગી નીવડશે એવું માનીએ છીએ.

SKU: BK-RRA-0311
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789350000000

Book Pages

176