Kapali

By (author)Niyati Kapadiya

499.00 449.10

1000 in stock

કાપલી: ભૂત, પિશાચ, કાળા જાદુ, આત્માને અઘોરીઓ..
આટલું વાંચતાં જ તમારા રૂવાડાં ઊભા થઈ ગયા? ડગલેને
પગલે જય રહાસ્યની એક એવી જાળ પથરાયેલી હોય જેમાંથી
બહાર આવવાનું અશક્ય લાગે, તમારું હ્રદય ડર અને ઉત્તેજનથી
કંપી ઉઠે અને છતાંય હવે આગળ શું થશે એ જાણ્યા વગર ચેન ના
પડે.. એવી નવલકથા વાંચવાનું માં હોય તો તમે યોગ્ય પુસ્તક
હાથમાં લીધું છે!

SKU: BK-NBA-15348
Categories:,
book-author

Book Pages

318

ISBN

9789393237675

publisher

Navbharat Sahitya Mandir