જીંદગીએ આટલા વરસોમાં સુખ, દુ:ખ, તડકો, છાંયડો એમ ઘણી બધી વિવિધતા બતાવી એ બધાને અનુભવતા,
જોતાં સહન કરતાં આગળ વધવાનું બન્યું. દિલ નીચોવી નાખતું દુ:ખ હોય કે હ્રદય છલકાવતું સુખ હોય, કાળ તો હંમેશા
નિર્લેશ રહીને આપણને આગળ ધકેળવાનું કામ જ કરતો હોય છે. એની કેડીઓ પરથી જે કઈ મળ્યું એ આપણે આપણી
પોટલીમાં બાંધીને આગળ વધતાં જવાનું ! એ તો નિર્મમ અને કોરી આંખવાળો સાથીદાર છે. દરેક ક્ષણે તમારી સાથે ચાલતો
કાળ, બિલકુલ બિન-પક્ષપાતી રહેતો હોય છે.
Kaal Ni Kedi E Thi
₹170.00 ₹153.00
997 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 1920 |
Book Pages | 104 |