Je Rah Juve Chhe Te Ma!

By (author)Ashok Damani

125.00 112.50

4998 in stock

જીવનમાં જીતવું હોય તો જતું કરવાનું,જે જતું કરે એ જીતે. દરેકને માન આપવાનું,નાનો હોય કે મોટો,નજીકનો હોય કે દૂરનો,દરેક માનના ભૂખ્યા હોય છે,સત્ય તો કહેવું જ પણ લાગણી થી. આપણે દિલમાં એક જ ભાવ રાખવો કે દરેકનું સારું થાય. આ પુસ્તકમાં પણ લેખક દ્વારા એજ શીખવાડવામાં આવ્યું છે.

SKU: BK-RRA-0300
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789381315644

Book Pages

96