Hu Tu Ane Aapne Gujarati Book

250.00 225.00

Hu Tu Ane Aapne Gujarati Book By Krushnakant Unadkat

1000 in stock

આજના સમયમાં સંબંધો સામે અનેક સવાલો છે. એવા સવાલો જેના જવાબ મળતા નથી. દાંપત્ય પણ અત્યારે દાવ પર લાગેલું છે. દરેક વ્યક્તિ કોઈ ને કોઈ રિલેશનશિપ ક્રાઇસિસમાંથી પસાર થઈ રહી છે. આવું કેમ થાય છે? બધાંને પ્રેમ જોઈએ છે પણ જ્યારે વાત પ્રેમ કરવાની આવે છે ત્યારે માણસ પોતે જ કાચો પડે છે. થોડુંક જતું કરો, યાદ ન રાખવા જેવું ભૂલી જાવ, માફ કરતાં શીખો, સમય આપો અને સ્નેહને સંકોચાવા ન દો. પ્રેમના એવા લેખો આ પુસ્તકમાં લેવાયા છે જે સંવેદનાને મૂરઝાવા ન દે અને પ્રેમ તથા દાંપત્યને ધબકતા રાખે.

SKU: BK-RRA-1527
Categories:,
Weight 0.4 kg
book-author

ISBN

9789361977022

publisher

R R SHETH

Book Pages

180