હદયરોગમાં અજ્ઞાનતા, ખોટી માહિતી અને અધકચરી જાણકારી અગત્યનો ભાગ ભજવે છે. આપણું
માનવ શરીર એ એક અદ્ભુત મશીન છે અને તે તંદુરસ્તીથી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે
યોગ્ય પોષણ અને કાળજી માંગે છે.
હદયરોગને મટાડવાના અને તેને અટકાવવાના પાંચ સરળ ઉપાયો આ પુસ્તક આવરી લેવાય છે.