સમાજમાં ક્યારે ઘરકામ કરતો પુરુષ અને તેની નોકરી કરતી પત્નીની કલ્પના કરી શકાય એમ જ નથી. સમાજના મોભીઓ, દંભીઓ એમ જ વાત કરતાં હોય છે કે, ઘરકામ તો સ્ત્રીઓએ જ કરવાનું
છે. પુરુષે તો માત્ર નોકરી-ધંધા કરવાના અને બાકીની બધી જ જવાબદારીઓ સ્ત્રીને આપી દેવાની. સમાજના આ સ્વીકારાયેલા અને સિદ્ધ થયા વગરના કાયદાથી વિપરીત કોઈ હસબન્ડ જ્યારે હોમ
મેકર બને તો શું થાય..?
House Husband
₹150.00 ₹135.00
1000 in stock
book-author | |
---|---|
Book Pages | 128 |
ISBN | 9789361970351 |
publisher | R R SHETH |