વિદ્વાનો પાસે જે પરંપરાગત હસ્તલિખિત પુસ્તકો છે તે બીજાને વાંચવા મળતા નથી આપણી સંસ્કૃતિનું અમૂલ્ય જ્ઞાન
લુપ્ત થતું જાય છે. આપણા મનમાં રહેલા હિન્દુ સંસ્કૃતિ અંગેના અનેક પ્રશ્નો જો કોઈ વૈજ્ઞાનિક આધાર મળે તો આપણી માન્યતા અને વિશ્વાસ વધુ દ્રઢ બને.
ભારતની અનેક ભાષાઓમાં પ્રકાશિત આ પુસ્તક 3,00,000 ઉપરાંત નકલો વેચાઈ ચૂકી છે. તમારા જીવનના અમૂલ્ય વિકાસ માટે આ
પુસ્તકનું વાંચન અનિવાર્ય છે.