જીવતા હોવાનો ડોળ કરવામાં ખરેખરું જીવવાનું વિસારે પડી જાય છે.સજ્જન હોવાનો ડોળ કરવામાં આપણી ખરી સજ્જતાને લૂણો લાગી
લાગી જાય છે. ચરિત્ર્યવાન હોવા કરતાંય જ્યારે ચરિત્ર્યવાન દેખાવું એ વધારે મહત્વનું લાગે ત્યારે જાણવું કે આપણા અસ્તિત્વ પર આપનું વ્યક્તિત્વ
ચડી બેઠું છે. માણસ સતત એક કામ કરે છે. એ જેવો છે એવો પ્રગટ થવાને બદલે જેવો હોવો જોઈએ એવો દેખાવા મથે છે. ટૂંકમાં, અસલ આદમીની
જગ્યાએ કાયમ કોઈ બનાવટી માણસ પ્રગટ થતો રહે છે. કૃત્રિમતા પણ એક કાયમી કુટેવ બનીને થીજી જાય છે.
Ekalata Na Everest Par
₹250.00 ₹225.00
4979 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351223719 |
Book Pages | 288 |