જીવનમાં કોઈ પણ ક્ષેત્રે સફળ થવા માટે મેનેજમેન્ટની જરૂરીયાતો હોય છે. આજના હરીફાઈભર્યા જીવનમાં મેનેજમેંટનું મહત્વ
અનેકગણું વધી ગયું છે. યોગ્ય મેનેજમેંટનો અમલ તમારી આવક તો વધારે જ છે, પણ એ ઉપરાંત તમારા વ્યાવસાયની પ્રતિષ્ઠિત
વિકાસ, આયોજન અને સુરક્ષામાં પણ વધારો કરે છે.
ચાણક્ય-વિશ્વ સંકૃતિના એક એવા યુગપુરુષ જેમને 2300 વર્ષ પહેલા રજૂ કરેલું સમાજ, ધર્મ રાજનીતિ અને કર્મનું અમૂલ્ય જ્ઞાન
આજે પણ એટલું જ વ્યાવહારિક છે.
Chanakyament in Gujarati
₹120.00 ₹108.00
4985 in stock
Weight | 0.3 kg |
---|---|
book-author | |
publisher | RRS |
ISBN | 9789351225737 |
Book Pages | 136 |