Maru Swapna (Gujarati Translation of I Too Had a Dream)

By (author)Verghese Kurien

300.00 270.00

98 in stock

Add to Wishlist Browse Wishlist

ઘણી વખત દાવો કર્યો છે કે મારા જીવનમાં મને એક જ સારો વિચાર આવ્યો: સાચો વિકાસ એક જ છે જ્યારે પૂરુષો
અને સ્ત્રીઓનો વિકાસ થાય. આ વિચારે મને એવો જકડયો કે હું આ નાના, ઊંધરેટા ગામ-આણંદમાં ખેડૂતોના સેવક
તરીકે પચાસથી પણ વધુ વર્ષ માટે રહ્યો છું. જેને બીજા ‘વધુ સારી જીંદગી’ કહેતા તેને માટે હું કદી અહીનું જીવન છોડી
ન શક્યો. સહેજ પણ શંકા વિના હું કહી શકું છું કે અહી ગાળેલા વર્ષો મારી જિંદગીના ખૂબ જ લાભકર્તા વર્ષો નીવડયા
છે. આ વિચાર ઉપર હું વર્ષોથી સતત બોલ્યો છું અને આશા રાખી રહ્યો છું કે મારી આ ધગશને યુવાન પુરુષો અને સ્ત્રીઓ
પોતાની બનાવીને આગળ કામ કરશે, હું એ બાબતે સદભાગી છું કે આ પડકારને ઝિલનારા પણ ઘણા આવી મળ્યા છે.

SKU: BK-RRA-0138
Category:
Weight 0.3 kg
book-author

publisher

RRS

ISBN

9789351228202

Book Pages

235