મજાનો વાર્તા ખજાનો
દાદીમા જ્યારે વાર્તાનો પટારો ખોલે છે,ત્યારે બધાં જ એમને ઘેરી વળે છે!
સારી વાર્તા સાંભળવાનું કોણ ટાળે? અને એય તે જ્યારે દાદીમા પોતાના અઢળક ખજાનામાંથી એક પછી એક વાર્તા
એમની રસાળ શૈલીમાં કહેતા હોય….! દાદીમા લઈને આવ્યા છે મજાનો વાર્તાખજાનો…. જેમાં છે જુદા-જુદા રાજાની
વાર્તાઓ, વાંદરા અને ઉંદરની વાર્તાઓ…. રીંછ અને ભગવાનની વાર્તાઓ…. જેવી કે….