ગુજરાતી ભાષાને સાંપ્રત અને ચિરંતન એમ બંને કાંઠેથી આત્મસાત કરનાર વર્તમાન અને આધુનિક લેખકોમાં દેવેન્દ્ર પટેલનું નામ મોખરે છે.ગુજરાતના બે માતબર અખબારોમાં કામ કરવાનો તેમને અનુભવ છે.લેખક દેશ ના રાષ્ટ્રપતિ દ્વારા “પદ્મશ્રી” એવાર્ડ થી સન્માનિત છે.આ પુસ્તક માં દેશ માં યુદ્ધ થી થતી અશાંતિ વિશે એમને વર્ણન કર્યું છે.
Yuddha Ane Ashanti Gujarati Book
₹349.00 ₹314.10
Yuddha Ane Ashanti Gujarati Book By Devendra Patel
Out of stock
| Weight | 0.4 kg |
|---|---|
| Dimensions | 21 × 17 × 3 cm |
| book-author | |
| publisher | Navbharat Sahitya Mandir |
| ISBN | 9.78939E+12 |
| Book Pages | 192 |










