સમગ્ર વિશ્વમાં ચપળ અને હોશિયાર પ્રાણીઓમાં દીપડાઓનો સમાવેશ થાય છે, જે પોતાની જન્મજાત આવડતથી આજે દુનિયાના મોટાભાગના
વિસ્તારોમાં વસવાટ કરી રહ્યો છે. હાલ વિશ્વમાં દીપડની કુલ નવપેટ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે જેમાંથી અમુક જાતિઓ એવી છે જે ખૂબજ ભયજનક
પરિસ્થિતિ હેઠળ જીવન જીવી રહી છે, જ્યારે અમુક પોતાના સંરજેનો ફેલાવો કરવામાં સફળ રહી છે.
Vishvana Deepadao
₹199.00 ₹179.10
1000 in stock
| book-author | |
|---|---|
| Book Pages | 160 |
| ISBN | 9789361979910 |
| publisher | RRS |









