Varta World Gujarati Book

250.00 225.00

Varta World Gujarati Book By Krushnakant Unadkat

Out of stock

આપણે બધાં બચપણથી વાર્તાઓ સાંભળતાં, વાચતાં અને જોતાં આવ્યાં છીએ. વાર્તા આપણને આપણા પોતાના ભાવજગતમાં ખેંચી જાય છે. વાર્તા કંઈક શીખવી જાય છે. આપણી અંદર કંઈક રોપતી જાય છે.આપણે મનમાં પણ ઘણી વાતો રચતાં હોય છે. આ પુસ્તકમાં કૃષ્ણકાંત ઉનડકટની ખૂબ જ લોકપ્રિય કૉલમ ‘ચિંતનની પળે’માં વચ્ચે આવતી કેટલીક અનોખી અને દરેકને સ્પર્શે એવી વાર્તાઓ લેવામાં આવી છે.

SKU: BK-RRA-1524
Category:
Weight 0.4 kg
book-author

publisher

R R SHETH

ISBN

9.78936E+12

Book Pages

200