સૌંદર્યની નદી નર્મદા
દિન દિન બઢત સવાયો
દોઆબ એટલે બે નદીઓ વચ્ચેનો પ્રદેશ. હું બે ભાષાઓના દોઆબમાં રહું છું. એક બાજુ ગુજરાતીની
નદી, બીજી બાજુ હિંદીની, વચ્ચે મારુ જબલપુર ગામ!
મારી પાસે ભાષાની નાગરિકતા છે. પરીક્રમા-પુસ્તકો મી બંને ભાષામાં લખ્યા છે. બંનેમાં પ્રાદેશિક તેમ જ
રાષ્ટ્રીય પુરસ્કારો મળી ચૂક્યા છે.
સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર ગુજરાતી પુસ્તક ;સૌંદર્ય નદી નર્મદા’ ને મળ્યો છે.
Saundarya Ni Nadi Narmada
₹250.00 ₹225.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78939E+12 |
| Book Pages | 216 |









