‘જીવ્યા કરતાં જોયું ભલું’ એ કહેવત જ મહત્વનું સમજવા માટે પૂરતી છે!
તમને શબ્દની આંખો અને કલ્પનાની પાંખો પહેરવાની તમારા ઘરમાં બેઠા દુનિયાભરની સફર કરાવવાનો કીમિયો એકમાત્ર પ્રવાસસાહિત્ય પાસે છે. તમે કોઈપણ પ્રવાસનિબંધ કે પ્રવાસવર્ણનની આજ તો વિશેષતા છે.
ગુજરાતી સાહિત્યમાં લખાયેલાં અમર પ્રવાસનિબંધો પસંદ કરીને અહીં મૂકવામાં આવ્યા છે. આ પુસ્તકમાં એવા પ્રવાસનિબંધો સમાવ્યા છે કે જેમના કેટલાક વળી આંતરરાષ્ટ્રીય પ્રવાસ પણ કરાવશે! પ્રકૃતિ સાથે સૂક્ષ્મ સંબંધ સ્થાપવાનું કામ દરેક પ્રવાસ કરે છે.
Amar Pravas Nibandho
₹250.00 ₹225.00
Out of stock
| Weight | 0.3 kg |
|---|---|
| book-author | |
| publisher | RRS |
| ISBN | 9.78935E+12 |
| Book Pages | 208 |









