કસ્ટમ આૉફિસરે મને કહ્યું કે જે એકસપૉર્ટ કરી રહ્યો તેના સૅમ્પલ આપવા જરૂરી છે. હવે દ્વિધા એ હતી કે સૉફ્ટવૅરનું ‘સૅમ્પલ’ કેવી રીતે આપવું?
મારે નાછૂટકે સૉફ્ટવેર ડાઉનલોડ કરી અને ફ્લૉપી ડિસ્કમાં આપવું પડયું એ ખંતીલા અધિકારીએ તરતજ ફ્લૉપી ડિસ્કને ચીવટપૂર્વક સ્ટેપલર
પિન લગાવી ફોર્મ સાથે જોડી દીધી!
The Maverick Effect
₹399.00 ₹359.10
999 in stock
book-author | |
---|---|
Book Pages | 544 |
ISBN | 9789361972324 |
publisher | RRS |
Customer Reviews
There are no reviews yet.
Be the first to review “The Maverick Effect”